મુખ્ય સામગ્રી પર જાઓ

માત્ર રૂ1,000 ના રોકણ પર મેળવો રૂ 2,44,000 અને આજીવન વિમોં તો ખરો જ.

 નમસ્કાર મિત્રો મારા બ્લોગ પાર આપણું સ્વાગત છે.


તમે જે શીર્ષક વાંચી ને અમારા બ્લોગ પર આવ્યા જે એ બદલ ખુબ ખુબ અભિનંદન કેમ કે તમે એક નાનકડા રોકાણ પર ખુબ જ સરસ રીટર્ન મળશે.

હું જયદીપ સોલંકી તમને જણાવવા જઈ રહ્યો છું ભારત ની સૌથી વિશ્વાસ પાત્ર કંપની એલ. આઈ. સી. ની એક પોલિસી જે તમને માત્ર રૂ 1,000 ના રોકાણ પર તમને રૂ 2,44,000 નું રીટર્ન આપશે અને સાથે સાથે આજીવન વીમો તો ખરો જ.




તો ચાલો વધુ વાત કરીયે આ પોલિસી ની (Best LIC Policy).


ભારત ની સૌથી પ્રચલિત વીમા કંપની એલ એ સી દ્વારા એક પોલિસી કે જેનું નામ છે ''ન્યુ જીવન આનંદ - New Jivan Anand Policy From LIC'' કે જેમાં રોકાણકાર ને માત્ર વીમો નથી મળતો પણ સારું એવું રીટર્ન પણ મળે છે.


આ પોલિસી અંતર્ગત તમારી ઉમર 18 થી 50 વર્ષ ની હોવી જોઈએ, જો હાલ તમારી ઉમર 22 વર્ષ ની છે તો તમારે માત્ર રૂ 1,000 દર મહિને પ્રિમયમ પેટે ભરવાના રહેશે તથા તમે તમારી સવલત મુજબ દર 3 મહિને, દર 6 મહિને કે વાર્ષિક પ્રિમયમ પણ ભરી શકો છો.


હવે આગળ વાત કરીયે એના ફીચર્સ ની તો એમાં એવું છે કે તમારું મૃત્યુ જો કુદરતી રીતે થાય છે તો તમારા પરિવાર ને લગભગ રૂ 2 લાખ સુધી મળે છે.

એટલે કે પ્રિમયમ ભર્યા થી ગમે ત્યારે તમારું કુદરતી મૃત્યુ થાય તો પેહલા વર્ષે રૂ 2,00,000 મળશે, અને જો આકસ્મિક મૃત્યુ થાય છે તો રૂ 3,55,000 સુધી મળવા પાત્ર છે.


જેમ જેમ તમે વીમા નું પ્રીમિયમ ભારત રહો છો તેમ તેમ મૃત્યુ પર મળવા પાત્ર રકમ વધતી રહે છે.(વધારે માહિતી માટે સંપર્ક કરો મોં.9737086358, ઇમેઇલ  ).


આતો રહી વીમા ની વાત હવે રીટર્ન ની વાત કરીયે તો તમે જે સમયગાળો નક્કી કર્યો હોય એ રીતે મળશે.

દા.ત. આ લેખ માં મેં 15 વર્ષ નો સમયગાળો લીધેલ છે માટે 16 માં વર્ષે તમને રૂ 2,44,000. મળવાપાત્ર રહે છે. જો સમયગાળો વાંધો હશે તો રકમ પણ વધી જશે.


હવે તમારા કુલ રોકાણ ની ગણતરી કરીયે તો 

દર મહિને ભરવાની રકમ રૂ 1,000 X મહિના 12 = રૂ 12,000  વર્ષ 1 માટે.

સમયગાળો 15વર્ષ એટલે રૂ 12,000x 15 વર્ષ = 1,80,000


હવે સિમ્પલ વસ્તુ કે તમારા માસિક રૂ 1,000 અને કુલ રોકાણ રૂ 1,80,000 પર તમને રૂ 2,44,000 રીટર્ન મળે છે પ્લસ તમારો વીમો આજીવન ચાલુ જ રહે છે.


સાથે સાથે આપ ઓછા દર ના વ્યાજ થી એલ આઈ સી તરફ થી લોન પણ મેળવી શકો છો.


તો વિચારો છો શું સૌથી સારી પોલિસી લેવા માટે આજેજ સંપર્ક કરો.

મોં. +91-9737086358

finsureexpert@gmail.com

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

LIC ની '''જીવન ઉત્સવ પોલિસી - Jeevan Utsav Policy LIC'' આજીવન આવક મેળવો .

 એક સામાન્ય માણસ ને હંમેશા એના ભવિષ્ય ચિંતા સતાવતી રહેતી હોય છે. બાળકો ને ભણવાના, એમના લગ્ન, એમનું લાલન પાલન. ચિંતા એ વાત ની પણ થતી હોય છે કે ઘરના કમાનાર વ્યકતિ ની ગેરહાજરી માં ઘર કેવી રીતે ચાલશે. તો મિત્રો આજે તમારા પ્રશ્નો નું સમાધાન આજે હું આપી રહ્યો છું. આજે તમને જણાવીશ એલ આઈ સી ની પોલિસી '''જીવન ઉત્સવ પોલિસી  -  Jeevan Utsav Policy LIC''. આ એક ખુબ સરસ પોલિસી છે. જે તમને નાના અમથા રોકાણ માં સારું એવું વીમા કવચ પૂરું પાડે છે. તો ચાલો આજે સમજીયે આખી આ પોલિસી. આ પોલિસી ની અંદર અલગ અલગ ઉમર અનુસાર વાર્ષિક આવક મળવા પાત્ર છે  દા.ત.:  (1) જો તમે માસિક રૂ 3500 નું રોકાણ 15 વર્ષ માટે કરો છો તો તમને 18 માં વર્ષે રૂ 62,500 વાર્ષિક તમારા ખાતામાં LIC દ્વારા જમા કરવામાં આવશે. આતો થઇ વાર્ષિક આવક ની વાત હવે વીમા ની વાત કરું તો કુદરતી મૃત્યુ ના કિસ્સા માં રૂ 6,50,000  અને  આકસ્મિક મૃત્યુ ના કિસ્સા માં રૂ 12,75,000 તમારા પરિવાર ને મળવા પાત્ર રહેશે (સમય અનુસાર રકમ માં વધારો થાય છે માટે વધુ માહિતી માટે સંપર્ક કરો મોં.9737086358) (2) જો તમે માસિક રૂ 4500 નું રોકાણ 15 વર...