એક સામાન્ય માણસ ને હંમેશા એના ભવિષ્ય ચિંતા સતાવતી રહેતી હોય છે.
બાળકો ને ભણવાના, એમના લગ્ન, એમનું લાલન પાલન.
ચિંતા એ વાત ની પણ થતી હોય છે કે ઘરના કમાનાર વ્યકતિ ની ગેરહાજરી માં ઘર કેવી રીતે ચાલશે.
તો મિત્રો આજે તમારા પ્રશ્નો નું સમાધાન આજે હું આપી રહ્યો છું.
આજે તમને જણાવીશ એલ આઈ સી ની પોલિસી '''જીવન ઉત્સવ પોલિસી - Jeevan Utsav Policy LIC''.
આ એક ખુબ સરસ પોલિસી છે. જે તમને નાના અમથા રોકાણ માં સારું એવું વીમા કવચ પૂરું પાડે છે.
તો ચાલો આજે સમજીયે આખી આ પોલિસી.
આ પોલિસી ની અંદર અલગ અલગ ઉમર અનુસાર વાર્ષિક આવક મળવા પાત્ર છે
દા.ત.: (1) જો તમે માસિક રૂ 3500 નું રોકાણ 15 વર્ષ માટે કરો છો તો તમને 18 માં વર્ષે રૂ 62,500 વાર્ષિક તમારા ખાતામાં LIC દ્વારા જમા કરવામાં આવશે. આતો થઇ વાર્ષિક આવક ની વાત હવે વીમા ની વાત કરું તો કુદરતી મૃત્યુ ના કિસ્સા માં રૂ 6,50,000 અને આકસ્મિક મૃત્યુ ના કિસ્સા માં રૂ 12,75,000 તમારા પરિવાર ને મળવા પાત્ર રહેશે (સમય અનુસાર રકમ માં વધારો થાય છે માટે વધુ માહિતી માટે સંપર્ક કરો મોં.9737086358)
(2) જો તમે માસિક રૂ 4500 નું રોકાણ 15 વર્ષ માટે કરો છો તો તમને 18 માં વર્ષે રૂ 82,500 વાર્ષિક તમારા ખાતામાં LIC દ્વારા જમા કરવામાં આવશે. આતો થઇ વાર્ષિક આવક ની વાત હવે વીમા ની વાત કરું તો કુદરતી મૃત્યુ ના કિસ્સા માં રૂ 8,58,000 અને આકસ્મિક મૃત્યુ ના કિસ્સા માં રૂ 16,83,000 તમારા પરિવાર ને મળવા પાત્ર રહેશે.(સમય અનુસાર રકમ માં વધારો થાય છે માટે વધુ માહિતી માટે સંપર્ક કરો મોં.9737086358)
(3) જો તમે માસિક રૂ 7600 નું રોકાણ 15 વર્ષ માટે કરો છો તો તમને 18 માં વર્ષે રૂ 1,40,000 વાર્ષિક તમારા ખાતામાં LIC દ્વારા જમા કરવામાં આવશે. આતો થઇ વાર્ષિક આવક ની વાત હવે વીમા ની વાત કરું તો કુદરતી મૃત્યુ ના કિસ્સા માં રૂ 14,56,000 અને આકસ્મિક મૃત્યુ ના કિસ્સા માં રૂ 28,56,000 તમારા પરિવાર ને મળવા પાત્ર રહેશે.(સમય અનુસાર રકમ માં વધારો થાય છે માટે વધુ માહિતી માટે સંપર્ક કરો મોં.9737086358)
આમ, ઉપર ની 3 પરિસ્થિતિ અનુસાર તમે જેમ વધારે પ્રિમયમ ચૂકવો છો એમ વધારે આવક મળે છે.
હવે હું વાત કરીશ કે તમને ફાયદો શું થયો.
જો તમે માસિક રુ 3500 પ્રીમિયમ ભરો છો તો તમે વર્ષે રૂ 42,000(રૂ 3500 x 12) 1 વર્ષ માટે અને 15વર્ષ માટે રૂ 6,30,000 (રૂ42,000 X 15વર્ષ).
તમારું કુલ રોકાણ રૂ 6,30,000 થાય છે હવે એની સામે તમે 18 માં વર્ષ થી રૂ 62,500 વાર્ષિક મેળવો છો એ પણ લાઈફ ટાઈમ માટે.
અને તમે જેટલું લાબું જીવન જીવો એટલું વધારે ફાયદો તમને થશે.
માટે બને એટલી જલ્દી આ પોલિસી લેવા આજે જ સંપર્ક કરો મોં . +91-97370863358

ટિપ્પણીઓ